બિમલ રૉયનું કેન્સરના કારણે 8 જાન્યુઆરી, 1996માં 56 વર્ષે થયું હતું. રૉયનો જન્મ 12 જુલાઈ, 1909માં ઢાકાના સુઆપુરમાં થયો હતો. જે બાંગ્લાદેશનો ભાગ છે. તેઓ જમીનદાર પરિવારમાંથી આવે છે, પરંતુ તેમની ફિલ્મોમાં લોકોનું દુઃખ વ્યક્ત કરતી.
ઈતિહાસમાં 8 જાન્યુઆરી, આજના જ દિવસે ફિલ્મ નિર્દેશક બિમલ રોયનું થયું હતું અવસાન
નવી દિલ્હીઃ ભારતીય સિનેમામાં જ્યારે હીટ અને લોકપ્રિય ફિલ્મોની વાત નીકળે ત્યારે 'દો બીઘા જમીન', 'સુજાતા', 'બંદિની' અને 'પરિણિતા'નો ઉલ્લેખ અવશ્ય આવે છે. આ ફિલ્મોના નિર્દેશક બિમલ રૉય હતા, પરંતુ ભારતીય સિનેમાને તેમનો સાથ લાંબા સમય સુધી ન મળ્યો.
bharat-news/history-of-8-january
ભારત અને વિશ્વમાં 8 જાન્યુઆરીની મહત્વની ઘટના
- 1790 : અમેરિકાના પ્રથમ પ્રમુખ જોર્જ વોશિંગ્ટનએ પ્રથમવાર દેશે સંબોધિત કર્યો.
- 1884 પ્રસિદ્ઘ ધાર્મિક અને સમાજ સુધારક કેશવ ચંદ્ર સેનનો જન્મ
- 1929 : ભારતીય અભિનેતા સઈદ જાફરીનો માલેરકોટલામાં જન્મ
- 1929 : નેધરલેન્ડ અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે પ્રથમ ટેલિકોમ સંપર્ક સ્થાપિત
- 1966 : ફિલ્મ નિર્દેશક બિમર રોયનું અવસાન
- 2001 : આઈવરી કોસ્ટમાં વિદ્રોહ નિષ્ફળ
- 2008 : વડાપ્રધાન મનમહોન સિંહે છઠ્ઠા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું કર્યુ આયોજન