રવીના ટંડન ટુંક સમયમાં જ નાની બનશે. રવીનાએ 2 પુત્રીઓ છાયા અને પૂજાને દત્તક લીધી હતી. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર જાહેર કર્યુ હતુ. કે, તેમની પુત્રીઓ સાથે ખુબ ખુશ છે. રવિનાને બિઝનેસ મેન અનિલ થાડાની સાથે 2004માં લગ્ન કર્યા હતા.
નાની બનવાની છે રવીના ટંડન, પુત્રી માટે બેબી શાવરનું કર્યુ આયોજન
મુંબઈ: બોલિવુડ ઈન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસ રવિના ટંડન નાની બનવાની છે. તેમની મોટી પુત્રી છાયા પ્રથમ બેબીને જન્મ આપશે. અભિનેત્રીએ છાયા માટે બેબી શાવર પાર્ટીનું આયોજન કર્યુ હતુ. છાયા રવિનાની સગી દીકરી નથી.
etv bharat
પુજા મુખીજાએ બેબી શાવરના ફોટો શેર કર્યા હતા. અભિનેત્રીની પુત્રી રાશા,અને પુત્ર રણબીર પણ ફોટોમાં જોવા મળ્યા હતા. અભિનેત્રી રવીના ડાન્સ રીયાલટી શો નચ બલિયેમાં જજ તરીકે જોવા મળે છે.
રવીના ટંડનની પુત્રીનો બેબી શાવર ફોટો