- આયુષ્માન ફિલ્મફેર એવોર્ડસ દરમિયાન ઈરફાનના પુત્રને મળ્યો
- કવિતાની રચના કરી આપી ઈરફાનને શ્રદ્ધાંજલિ
- બોલીવુડ અભિનેતાઓએ અંગ્રેઝી મીડિયમ સોશિયલ મિડીયા પર કરી હતી પ્રમોટ
મુંબઈ: બોલીવુડ અભિનેતા આયુષ્માન ખુરાનાએ રવિવારે સ્વર્ગસ્થ અભિનેતા ઇરફાનની યાદમાં એક નોટ લખી છે, ઈરફાનને તેના મૃત્યુબાદ તેની છેલ્લી રીલિઝ થયેલી ફિલ્મ અંગ્રેઝી મીડિયમમાં લીડ રોલ માટે અને શ્રેષ્ઠ અભિનેતા તરીકે લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો:દીપિકા પાદુકોણે ઈરફાન ખાનને યાદ કરી વીડિયો કર્યો શેર
આયુષ્માને ઈન્સ્ટાગ્રામ પર પાઠવ્યા અભિનંદન
આયુષ્માને લખ્યું છે કે, "This is somewhere in Bandra. But he is somewhere resting in peace. Celebrating his double win. Forever Irfan! તેણે તેના પુત્રને સંબોધતા કહ્યું હતું કે, હું આ સુંદર વ્યક્તિત્વ ધરાવતા છોકરાને પહેલી વાર મળ્યો, તેને ભવિષ્યમાં તમે સારુ કામ કરતા જોશો. "
આયુષ્માને ઈરફાન માટે લખી આ કવિતા
"We artistes are a unique species,