મુંબઇ: આયુષ્માન ખુરાનાએ આ કવિતા તેના ટ્વિટર હેન્ડલ પર શેર કરી છે. જે દેશના તમામ સુરક્ષા કર્મચારીઓને સમર્પિત છે.
હંદવાડાના શહીદોને આયુષ્માન ખુરાનાએ પાઠવી શ્રદ્ધાંજલિ - હંદવાડાના શહીદોને આયુષ્માન ખુરાનાની શ્રદ્ધાંજલિ
બોલીવૂડના બહુપ્રતિભાશાળી અભિનેતા આયુષ્માન ખુરાનાએ ઉત્તર કાશ્મીરના હંદવાડામાં આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનારા સુરક્ષા જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે એક કવિતા લખી હતી. જે તેણે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ટ્વીટર પર શેર કરી છે.
હંદવાડાના શહીદોને આયુષ્માન ખુરાનાની શ્રદ્ધાંજલિ
તમને જણાવી દઈએ કે, શનિવારે મોડી રાત સુધી જમ્મુ-કાશ્મીરના હંદવાડામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે થયેલા એન્કાઉન્ટરમાં સેનાના કર્નલ, જમ્મુ-કાશ્મીર પોલીસના એક મેજર અને અધિકારીઓ સહિત ચાર જવાન શહીદ થયા હતા.
TAGGED:
latest news of bollywood