મુંબઇ: મલાઇકા અરોરોએ આજે 'વેલેન્ટાઇન ડે'ના (Valentine's Day 2022) ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ (Malaika Arora Instagram Account) પર એક તસવીર શેર કરી છે. જેમાં તે અને અર્જુન કપૂર સાથે જોવા મળી રહ્યાં છે. આ સાથે એક કેપ્શન પણ આપ્યું છે. વાંચો અહેવાલ વિગતે..
લાખો લાઇક ફોટોઝને
તાજેતરમાં સોશિયલ મીડિયા પર અર્જુન કપૂર અને મલાઇકા અરોરાની (Arjun Kapoor and Malaika Arora) તસવીર વાયરલ થઇ છે. આ તસવીરે સોશિયલ મીડિયા પર આગ લગાવી દીધી છે. વાઇરલ તસવીરમાં મલાઇકા અને અર્જુન એકબીજાને હગ કરતા જોવા મળી રહ્યાં છે. આ સાથે અર્જુન મલાઇકાના ફોરહેડ પર કિસ કરતો પણ જોવા મળે છે. આ તસવીર પર મલાઇકાએ કેપ્શનમાં દિલ ઇમોજી સાથે 'Mine' લખ્યું છે.