ગુજરાત

gujarat

ETV Bharat / sitara

મલાઈકાના ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર અર્જુને રમૂજી ટિપ્પણી કરી - bollywood

મુંબઈ: અભિનેતા અર્જુન કપૂરે પોતાની ગર્લફ્રેન્ડ અને અભિનેત્રી મલાઈકા અરોરાની તસ્વીર પર એક રમૂજી ટિપ્પણી કરી છે. મલાઈકાએ પોતાની મહિલા દોસ્તો સાથે માલદીવની એક તસ્વીર પોતાના પ્રશંસકો માટે ઈન્સ્ટાગ્રામમાં શેર કરી હતી.

મલાઈકાના ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર અર્જુને રમૂજી ટિપ્પણી કરી

By

Published : Jul 21, 2019, 11:38 PM IST

આ તસ્વીરમાં મલાઈકા સફેદ રંગના પોશાકમાં જોવા મળી રહી છે. સાથે જ આ તસ્વીરના કેપ્શનમાં અભિનેત્રીએ લખ્યું છે કે, 'સિલુએટ'. આ પોસ્ટ પર અર્જુને રમૂજી ટિપ્પણી કરતા કમેન્ટ કરી કે, 'સારા વિચાર સાથેનું લેખન પસંદ આવ્યું'. લાંબા સમયથી પોતાના સંબંધને છુપાવી રાખનારો અર્જુન અને મલાઈકા હવે જાહેરમાં પોતાના પ્રેમને સ્વીકારે છે.

આ મહીનાની શરૂઆતમાં મલાઈકાએ પ્રેમ પર એક પોસ્ટ શેર કરી હતી, જેમાં અભિનેત્રીએ અર્જુનને ટેગ કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details