ગુજરાત

gujarat

ETV Bharat / sitara

Arab Fashion Week 2022: અરબ ફેશન વીકમાં ભાગ લઇ ઉર્વશી રાૈતેલાએ સર્જ્યો ઇતિહાસ - Social Media

બોલિવૂડ એકટ્રેસ ઉર્વશી રાૈતેલા હાલ દુબઇમાં છે, જ્યાં તેણે અરબ ફેશન વીકમાં (Arab Fashion Week 2022) બીજીવાર ભાગ લીધો હતો. આ અરબ ફેશન વીકમાં (Arab Fashion Week In Uvarshi Rautela) ભાગ લઇ તેણે ઇતિહાસ રચ્યો છે. જાણો ઇતિહાસ વિશે?

Arab Fashion Week 2022: અરબ ફેશન વીકમાં ભાગ લોનારી ઉવર્શી રાઉતેલાએ સર્જયો ઇતિહાસ
Arab Fashion Week 2022: અરબ ફેશન વીકમાં ભાગ લોનારી ઉવર્શી રાઉતેલાએ સર્જયો ઇતિહાસ

By

Published : Jan 30, 2022, 2:00 PM IST

ન્યૂઝ ડેસ્ક: બોલિવૂડ એકટ્રેસ ઉર્વશી રાૈતેલા હાલ દુબઇમાં છે. ઉર્વશીએ દુબઇના અરબ ફેશન વીકમાં સતત બીજીવીર ભાગ લઇ એક રોકોર્ડ (Arab Fashion Week 2022) કાયમ કર્યો છે. ઉર્વશી અરબ ફેશન વીકમાં (Arab Fashion Week 2022) બેવાર ભાગ લેનારી પ્રથમ ભારતીય મહિલા (Arab Fashion Week In Uvarshi Rautela) બની છે. આ ફેશન વીકમાં તેણે ગોલ્ડન ડ્રેસ પહેર્યો હતો.

આ પણ વાંચો:Dhandhuka Murder Case: કિશન ભરવાડ હત્યા મામલે કંગના રનૌતનું નિવેદન, તેણે કહ્યું કે...

જાણો ગોલ્ડન ગાઉન વિશે

આ ડ્રેસમાં તે ક્લિયોપેટ્રા જેવી લાગતી હતી. આ ઉપરાંત ઉર્વશીનું ગોલ્ડન ગાઉન રિયલ ગોલ્ડ તથા ડાયમંડથી જડીત હતું. સાથે જ તેમે માથામાં અસલી સોના તથા હીરાનું હેડગિયર (Gold and diamond Headgiear) પહેર્યું હતું. આ ડ્રેસને જાણીતા ફેશન ડિઝાઇનર ફર્ને વન અમાટોએ ડિઝાઇન કર્યો હતો.

Arab Fashion Week 2022: અરબ ફેશન વીકમાં ભાગ લોનારી ઉવર્શી રાઉતેલાએ સર્જયો ઇતિહાસ

જાણો ગાઉનના કિંમત વિશે

આ ડિઝાનર ગાઉનની કિંમત આશરે 40 કરોડ માનવામાં આવી રહ્યું છે. ઉર્વશીએ સોશિયલ મીડિયા (Social Media) પર એક વીડિયો શેર કરી કહ્યું છે કે, "આજે મારૂ હ્રદય મારા ભારત દેશ માટે લાગણીઓથી છલકાય ગયું છે. મને પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય ફેશન વીકમાં બેવાર વોક કરનારી પહેલી ભારતીય શોસ્ટોપર બનાવનાર અરબ ફેશન વીકનો આભાર. તમામનો આભાર".

આ પણ વાંચો:ગુજરાતી ગાયિકા કિંજલ દવે સિમ્પલ લુકમાં પણ જીતી રહી છે લોકોનું દિલ

ABOUT THE AUTHOR

...view details