ગુજરાત

gujarat

ETV Bharat / sitara

અનુષ્કા શર્માની ડિજીટલમાં એન્ટ્રી, 'પાતાલ લોક' રોમાંચક વેબ સિરીઝ - Anushka sharma paatal look to release on may 15

અનુષ્કા શર્માની રોમાંચક વેબ સિરીઝ 'પાતાલ લોક' 15મેથી એમેઝોન પ્રાઇમ વીડિયો પર સ્ટ્રીમ થવાની છે. અભિનેત્રીએ આ માહિતી પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ દ્વારા આપી હતી.

Anushka sharma paatal look to release on may 15
અનુષ્કા શર્માની રોમાંચક વેબ સિરીઝ 'પાતાલ લોક'

By

Published : Apr 24, 2020, 11:50 PM IST

મુંબઈ : અનુષ્કા શર્માની રોમાંચક વેબ સિરીઝ 'પાતાલ લોક' 15મેથી એમેઝોન પ્રાઇમ વીડિયો પર સ્ટ્રીમ થવાની છે. અભિનેત્રીએ આ માહિતી પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ દ્વારા આપી હતી.

એક ક્લિપ શેર કરીને લખ્યું છે કે, "અંડરબેલિથી એક ક્રાઈમ થ્રિલર આવશે, જ્યાં તમે રહો છો તે વિશ્વને તમે કેવી રીતે જુઓ છો તેનામાં બદલાવ લાવશે.

ABOUT THE AUTHOR

...view details