ગુજરાત

gujarat

By

Published : Dec 11, 2019, 4:52 PM IST

ETV Bharat / sitara

Happy Anniversary: વિરુષ્કાના લગ્નના 2 વર્ષ પૂર્ણ, જૂઓ ખુબસુરત તસ્વીર

મુંબઇ: અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી આજે લગ્નની બીજી વર્ષગાંઠ મનાવી રહ્યાં છે. ત્યારે આ બન્નેએ આજે પોતાની ખુબસુરત તસ્વીર શેર કરી હતી.

વિરુષ્કાના લગ્નના 2 વર્ષ પૂર્ણ, જુઓ ખુબસુરત તસ્વીર

બોલિવુડ અને ક્રિકેટની સૌથી સુંદર જોડીઓ પૈકીની એક એટલે વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા. આજે તેમના લગ્નને બે વર્ષ થયા છે. આ કપલે 11 ડિસેમ્બર 2017ના રોજ લગ્ન કર્યા હતા. વિરાટ-અનુષ્કા એકબીજાને ડેટ કરતા હતા, ત્યારથી લઈને આજે લગ્નના બે વર્ષ સુધીમાં બંને વચ્ચેનો પ્રેમ સતત તસવીરોમાં સામે દેખાઈ રહ્યો છે.

વિરુષ્કાના લગ્નના 2 વર્ષ પૂર્ણ, જુઓ ખુબસુરત તસ્વીર
વિરુષ્કાના લગ્નના 2 વર્ષ પૂર્ણ, જુઓ ખુબસુરત તસ્વીર
વિરુષ્કાના લગ્નના 2 વર્ષ પૂર્ણ, જુઓ ખુબસુરત તસ્વીર
વિરુષ્કાના લગ્નના 2 વર્ષ પૂર્ણ, જુઓ ખુબસુરત તસ્વીર
વિરુષ્કાના લગ્નના 2 વર્ષ પૂર્ણ, જુઓ ખુબસુરત તસ્વીર
વિરુષ્કાના લગ્નના 2 વર્ષ પૂર્ણ, જુઓ ખુબસુરત તસ્વીર

એનિવર્સરી પર એકબીજા પ્રત્યેનો પ્રેમ દર્શાવતી પોસ્ટ પણ વિરાટ અને અનુષ્કાએ સોશિયલ મીડિયા પર અલગ અલગ ફોટો અપલોડ કરીને કરી છે. બંનેએ મોનોક્રોમ ફોટો શેર કરીને લગ્નને એક નવી યાદ અપાવી છે. વિરાટે અનુષ્કાના કપાળ પર કિસ કરતી તસવીર શેર કરીને લખ્યું, “હકીકતમાં માત્ર પ્રેમ છે બીજું કશું નહીં. જ્યારે ભગવાન તમને એવી વ્યક્તિ મેળવી આપે, જે રોજ તમને પ્રેમનો અહેસાસ કરાવે તો તેના માટે માત્ર એક લાગણી છે. કૃતજ્ઞતા.”

વિરુષ્કાના લગ્નના 2 વર્ષ પૂર્ણ, જુઓ ખુબસુરત તસ્વીર
વિરુષ્કાના લગ્નના 2 વર્ષ પૂર્ણ, જુઓ ખુબસુરત તસ્વીર
વિરુષ્કાના લગ્નના 2 વર્ષ પૂર્ણ, જુઓ ખુબસુરત તસ્વીર
વિરુષ્કાના લગ્નના 2 વર્ષ પૂર્ણ, જુઓ ખુબસુરત તસ્વીર
વિરુષ્કાના લગ્નના 2 વર્ષ પૂર્ણ, જુઓ ખુબસુરત તસ્વીર
વિરુષ્કાના લગ્નના 2 વર્ષ પૂર્ણ, જુઓ ખુબસુરત તસ્વીર

અનુષ્કા શર્માએ પોતાના ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ પર બંનેનો મોનોક્રોમ ફોટો શેર કર્યો છે. આ ફોટો તેમના લગ્નનો છે. ફોટો શેર કરતા તેણે કેપ્શનમાં વિક્ટર હ્યૂગોની પંક્તિ શેર કરતા લખ્યું કે ‘કોઇ અન્ય વ્યક્તિને પ્રેમ કરવો, એટલે તેમાં ઇશ્વરનો ચહેરો જોવો. પ્રેમની એક ખાસ વાત એ છે કે, તે માર્ગદર્શક, પ્રોપેલર અને સચ્ચાઈ તરફ લઈ જતો રસ્તો છે. હું નસીબદાર છું કે મને તે મળી ગયો.’

વિરુષ્કાના લગ્નના 2 વર્ષ પૂર્ણ, જુઓ ખુબસુરત તસ્વીર
વિરુષ્કાના લગ્નના 2 વર્ષ પૂર્ણ, જુઓ ખુબસુરત તસ્વીર
વિરુષ્કાના લગ્નના 2 વર્ષ પૂર્ણ, જુઓ ખુબસુરત તસ્વીર
વિરુષ્કાના લગ્નના 2 વર્ષ પૂર્ણ, જુઓ ખુબસુરત તસ્વીર
વિરુષ્કાના લગ્નના 2 વર્ષ પૂર્ણ, જુઓ ખુબસુરત તસ્વીર
વિરુષ્કાના લગ્નના 2 વર્ષ પૂર્ણ, જુઓ ખુબસુરત તસ્વીર

ABOUT THE AUTHOR

...view details