ગુજરાત

gujarat

ETV Bharat / sitara

અનુપમ ખેરના પરિવારમાં કોરોના, માતા-ભાઈ સહિત 4 સભ્યો કોરોના પોઝિટિવ - સેલેબ્રિટી કોરોના કેસ

અનુપમ ખેરની માતા દુલારી પણ કોરોનાથી સંક્રમિત થયા છે. આ વાતની જાણકારી એક્ટર અનુપમે ટ્વીટ કરીને આપી છે. અનુપમ ખેરે પોતાના ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયો શેર કરતા એક્ટરે જણાવ્યું કે, મારી માતા દુલારીને મુંબઇની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.

Anupam Kher
Anupam Kher

By

Published : Jul 12, 2020, 11:53 AM IST

મુંબઇઃ બૉલિવૂડ શહેશાહ અમિતાભ બચ્ચન અને દિકરો અભિષેક બચ્ચન બાદ અભિનેતા અનુપમ ખેરની માતા અને ભાઇ સહિત પરિવારના 4 લોકો પણ કોરોનાથી સંક્રમિત થયા છે. આ વાતની જાણકારી ખુદ અનુપમ ખેરે પોતાના સોશિયલ મીડિયામાં આપી હતી.

ABOUT THE AUTHOR

...view details