64 વર્ષીય અભિનેતા જેમણે લેજેંડરી અભિનેતા સાથે 2012ની ફિલ્મ સિલ્વર લાઈનિંગ્સ પ્લેબુકમાં કામ કર્યુ હતુ. તેમણે રોબર્ટ ડિનેરોને મળવાની ખુશીને સોશિયલ મીડિયામાં શેર કરી હતી.
રોબર્ટ ડિનેરાને મળ્યા અનુપમ ખેર, સોશિયલ મીડિયામાં ખુશી કરી વ્યક્ત - અભિનેતા અનુપમ ખેરની આગામી ફિલ્મ
મુંબઈ: બોલિવુડના દિગ્ગજ અભિનેતા અનુપમ ખેર અમેરિકાના એક સોશિયલ ઈવેન્ટમાં તેના હોલિવુડના મિત્ર અને માસ્ટરક્લાસ એક્ટર રોબર્ટ ડિનેરાને મળ્યા.
રોબર્ટ ડિનેરાને મળ્યા અનુપમ ખેર, સોશિયલ મીડિયામાં ખુશી કરી વ્યક્ત
બ્લેક શેરવાનીમાં છાજી રહેલા એભિનેતા રોબર્ટ ડિનેરાની સાથેનો ફોટો સોશિયલ મીડિયામાં શેર કર્યો.
જણાવી દઈએ કે, અભિનેતા અનુપમની આગામી ફિલ્મ "હોટલ મુંબઈ"નું ટ્રેલર હમણા જ રિલીજ થયુ, દેવ પટેલની સ્ટારર ફિલ્મ 29 નવેમ્બરે હિન્દી, અંગ્રેજી, તમિલ, અને તેલુગૂમાં રિલીજ થશે.
Last Updated : Oct 25, 2019, 9:22 PM IST