મુંબઈ: મુરાદાબાદમાં મેડિકલ ટીમ પર થયેલા હુમલાને લઈને અભિનેતા અનુપમ ખેરે ટ્વીટ કરીને ગુસ્સો વ્યક્ત કર્યો છે. અભિનેતાએ એ લોકો ઉપર પણ સવાલ ઉઠાવ્યા છે જે આ ઘટનાને લઈને ચૂપ છે.
મેડિકલ ટીમ પર થયેલા હુમલાને લઈને અનુપમ ખેરે ગુસ્સો વ્યક્ત કર્યો - Anupam Kher Moradabad incident
મુરાદાબાદમાં મેડિકલ ટીમ પર થયેલા હુમલાને લઈને અભિનેતા અનુપમ ખેરે ટ્વીટ કરીને ગુસ્સો વ્યક્ત કર્યો છે. અભિનેતાએ એ લોકો ઉપર પણ સવાલ ઉઠાવ્યાં છે, જે આ ઘટનાને લઈને ચૂપ છે.
મેડિકલ ટીમ પર થયેલા હુમલાને લઈને અનુપમ ખેરે ગુસ્સો વ્યક્ત કર્યો
અભિનેતાએ ટ્વીટ કરીને લખ્યું છે કે, 'ડૉક્ટર ઉપર કેટલાક લોકો હુમલો કરી રહ્યાં છે, આ જોઈને ગુસ્સો પણ આવે છે અને અફસોસ પણ થાય છે.'
અભિનેતાએ આગળ લખ્યું છે કે, 'જે આપણો જીવ બચાવે છે, આપણે તેનો જીવ કઈ રીતે લઈ શકીએ. મુરાદાબાદના ડૉક્ટરનો ઘાયલ ચહેરો જોઈને દુખ થયું અને વધારે તકલીફ કેટલાક ખાસ લોકોના ચૂપ રહેવાથી થાય છે.'
TAGGED:
Anupam Kher Moradabad incident