મુંબઈઃ શેખર કપૂરની 'મિસ્ટર ઈન્ડિયા'એ 34 વર્ષ પૂરા કર્યા. આ પ્રસંગે ફિલ્મના મુખ્ય અભિનેતા અનિલ કપૂરે ઈન્સ્ટાગ્રામ પર એક ખાસ વીડિયો શેર કર્યો અને ફેન્સને ફિલ્મ સાથે જોડાયેલી કેટલીક યાદગાર વાતો શેર કરી.
શેખર કપૂરની 'મિસ્ટર ઈન્ડિયા'એ પૂર્ણ કર્યા 34 વર્ષ - anil kapoor shares special video
શેખર કપૂરની 'મિસ્ટર ઈન્ડિયા'એ 34 વર્ષ પૂરા કર્યા. આ પ્રસંગે ફિલ્મના મુખ્ય અભિનેતા અનિલ કપૂરે ઈન્સ્ટાગ્રામ પર એક ખાસ વીડિયો શેર કર્યો અને ફેન્સને ફિલ્મ સાથે જોડાયેલી કેટલીક યાદગાર વાતો શેર કરી.

શેખર કપૂરની 'મિસ્ટર ઈન્ડિયા'એ પૂર્ણ કર્યા 34 વર્ષ
અભિનેતાએ લખ્યું કે, 'મિસ્ટર ઈન્ડિયા હંમેશા મારા માટે એક મહત્વપૂર્ણ ફિલ્મ રહેશે. જ્યારે હું 'જીંદગી કી યહી રીત હૈ' ગીતની ધૂન સાંભળતો હતો, ત્યારે હું તેમાં કિશોર-દાના અવાજની કલ્પના કરતો હતો. તે સમયે કિશોર કુમાર અને લક્ષ્મીકાંત પ્યારેલાલ સાથે કામ કરવા માંગતા ન હતા. કિશોર-દા સાથે સંપર્ક કરવામાં પણ મહિનાઓનો સમય લાગ્યો હતો.'