ધનુષની પ્રથમ ઈન્ટનેશનલ ફિલ્મમાં અમિત ત્રિવેદીની અવાજમાં અંગ્રેજી લવ શવ...
મુંબઈઃ સાઉથ ફિલ્મોનો સ્ટાર ધનુષની પ્રથમ ઈન્ટનેશનલ ફિલ્મ ‘ધ એક્સ્ટા ઑર્ડિનરી જર્ની ઑફ ધ ફકીર’નું પ્રથમ ગીત રિલીઝ કરવામાં આવ્યું છે. અંગ્રેજી લવ શવ ગીતને અમિત ત્રિવેદી અને જોનિતાએ પોતાનો અવાજ આપ્યો છે.
AD
ફિલ્મ 21 જૂને રિલીઝ થવાની છે. આ ફિલ્મનું નિર્દેશક કેન સ્કૉટે કર્યુ છે. ફિલ્મ ગત વર્ષે રશિયામાં રિલીઝ થઈ ગયેલ છે. ભારત સિવાય યૂએસ, કનાડા, યૂકે, સિંગાપુર અને મલેશિયામાં પણ આ ફિલ્મ 21 જૂને રિલીઝ થશે.