ગુજરાત

gujarat

ETV Bharat / sitara

અનન્યા પાંડેએ શેર કર્યા પોતાના કહોના પ્યાર હૈ મોમેન્ટ - instagram

અભિનેત્રી અનન્યા પાંડે સોશ્યલ મીડિયા પર ઘણી એક્ટીવ રહે છે અનન્યા પાંડે ઘણીવાર પોતાના વીડિયો અને ફોટોઝ શેર કરતી રહેતી હોય છે.અનન્યા પાંડે અભિનેતા ચંકિ પાંડેની પુત્રી છે, પરંતું ઇંડસ્ટ્રીમાં તેણે પોતાની એક્ટીંગ દ્વારા નામ કમાયું છે.

Bollywood
અનન્યા પાંડેએ શેર કર્યા પોતાના કહોના પ્યાર હૈ મોમેન્ટ

By

Published : Jul 5, 2021, 11:26 AM IST

  • અનન્યા પાંડેએ શેર કર્યા પોતાના કહોના પ્યાર હે મોમેન્ટ
  • અભિનેત્રી હંમેશા એક્ટીવ રહે છે સોશ્યલ મીડિયા પર
  • ફની કેપ્શન માટે ફેન્સ કરે છે પંસદ

મુંબઈ: અભિનેત્રી અનન્યા પાંડેએ ઇંસ્ટાગ્રામ પર એક બીચ પરથી અનેક તસવીરો પોસ્ટ કરી છે. જો કે, તસવીરો કરતાં વધુ, ફની કેપ્શન તેના ફોલોઅર્સને મનોરંજન આપે છે. અભિનેત્રીએ પોતાની પોસ્ટમાં કહ્યું હતું કે તે કહો ના પ્યાર હૈ પળ જીવી રહી છે.

કહોના પ્યાર હે મોમેન્ટ

મોટા કદના બોમ્બર જેકેટવાળા સફેદ પોશાકમાં સજ્જ, અનન્યાએ રવિવારે પોસ્ટ કરેલી તસવીરોમાં પોઝ આપ્યો હતો અને તેને કેપ્શન આપ્યું હતું: મારી 'કહો ના પ્યાર હૈ' ક્ષણ તેની સાથે રાખજો હાલમાં, વર્ક ફ્રન્ટ પર, અનન્યાની એક ફિલ્મ વિજય દેવેરાકોન્ડા સાથે છે, જેનું નામ છે લિગર. આ સિવાય તે શકુન બત્રાના દિગ્દર્શન હેઠળ દીપિકા પાદુકોણ અને સિદ્ધંત ચતુર્વેદી સાથેની એક ફિલ્મમાં પણ જોવા મળશે.

આ પણ વાંચો : T-Series બનાવશે દિગ્ગજ કોરિયોગ્રાફ સરોજ ખાનની બાયોપિક

સોશ્યલ મીડિયા પર એક્ટીવ

મહત્ત્વની વાત એ છે કે અભિનેત્રી અનન્યા પાંડે સોશ્યલ મીડિયા પર ઘણી ચર્ચામાં રહે છે. અનન્યા પાંડે હંમેશાં તેના ફોટા અને વીડિયો સોશ્યલ મીડિયા પર શેર કરે છે. અનન્યા પાંડે એક્ટર ચંકી પાંડેની પુત્રી છે પણ તેણે ઇન્ડસ્ટ્રીમાં અભિનય માટે નામ કમાવ્યું છે.

આ પણ વાંચો : અમિતાભ બચ્ચનની દોહિત્રી નવ્યાએ પિયાનો વગાડતો વીડિયો કર્યો શેર, જુઓ કઈ ધૂન પર વગાડ્યો પિયાનો

ABOUT THE AUTHOR

...view details