- અનન્યા પાંડેએ ફોટો કર્યો શેર
- ફોટોમાં શનાયા કપૂર અને સુહાના ખાન પણ છે
- ગુલાલ વાળો છે ફોટો
હૈદરાબાદઃ અનન્યા પાંડેએ હોળીના તહેવારની પોતાના નાનપણ ની એક ફોટો સોશિયલ મીડિયામાં શેર કરી છે. ફોટોમાં શનાયા કપૂર અને સુહાના ખાન પણ જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચોઃ EXCLUSIVE INTERVIEW: કેન્દ્રિયપ્રધાનની પુત્રીએ આરૂષિ નિશંકે કરી બોલિવુડમાં એન્ટ્રી
અનન્યાએ ફોટો શેર કર્યો
પોતાની શ્રેષ્ઠ સારી હોળીને યાદ કરીને અનન્યાએ ફોટો શેર કર્યો છે. જેમાં સંજય કપૂરની દિકરી શનાયા અને મેગાસ્ટાક શાહરૂખ ખાનની દિકરી સુહાના સાથે પોઝ દેતી જોવા મળી રહી છે. આ તમામ લોકો લાલ લાલ ગુલાલ વાળા જોવા મળે છે.
આ ફોટો સાથે તમામ લોકોને હોળીની શુભકામના પાઠવી
વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો અનન્યા ટુંક સમયમાં શુકન બત્રેની ફિલ્મમાં દીપિકા પાદુકોણ અને સિદ્ધાંત ચતુર્વેદી સાથે જોવા મળશે. જ્યારે વિજય દેવરકોંડા સાથે ફિલ્મ લિગરમાં પણ જોવા મળશે.