ગુજરાત

gujarat

ETV Bharat / sitara

એમી જેક્સને નવી પોસ્ટ શેર કરી જેમા તેના પુત્ર એન્ડ્રીઝ સાથે કસરત કરતી જોવા મળે છે - એમી જેક્સન ફોટો

એમી જેકસને તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક સુંદર વિડિઓ શેર કર્યો છે જેમાં તે પોતાના 8 મહિનાના પુત્ર એન્ડ્રીઝની સાથે એકસસાઇઝ કરતી જોવા મળી રહી છે.

etv bharat
એમી જેક્સન નવી પોસ્ટ શેર કરી જેમા તેના પુત્ર એન્ડ્રીઝ સાથે કસરત કરતી જોવા મળે છે

By

Published : May 25, 2020, 8:40 PM IST

મુંબઇ: અભિનેત્રી એમી જેક્સને એક ક્યૂટ નવી પોસ્ટ શેર કરી છે, જેમાં તે આઠ મહિનાના પુત્ર એન્ડ્રીઝની સાથે એકસસાઇઝ કરતી જોવા મળી રહી છે.

એમીએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં તે પુત્ર એન્ડ્રીઝને પકડીને કસરત કરતી જોવા મળી રહી છે.

એક વીડિયોમાં તેને લખ્યું, 'જીમ / ક્રેશ.'

એમી અને તેના મંગેતર જ્યોર્જ પનાયીઓટુ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં માતાપિતા બન્યા હતા.

એમીએ 2010માં તમિલ ફિલ્મ 'મદ્રાસપટ્ટનમ'થી ડેબ્યુ કર્યો હતો અને તે ઘણી તેલુગુ, તમિલ, હિન્દી અને કન્નડ ફિલ્મોમાં જોવા મળી છે.

તેની છેલ્લી મોટી રિલીઝ 2018માં આવેલી રજનીકાંત અભિનીત ફિલ્મ '2.0' હતી, જે તમિલ, હિન્દી અને તેલુગુ સંસ્કરણોમાં રીલિઝ થઈ હતી.

ABOUT THE AUTHOR

...view details