ગુજરાત

gujarat

ETV Bharat / sitara

હરિવંશરાય બચ્ચનની પુણ્યતિથિ, બિગ બી એ પિતાની કર્યા યાદ - બિગ બી એ પિતાની કર્યા યાદ

મુંબઇ : મેગાસ્ટાર અમિતાભ બચ્ચને પોતાના પિતા અને મશહૂર કવિ હરિવશંરાય બચ્ચનને તેમના પુણ્યતિથિ પર યાદ કર્યા હતા. અભિનેતાએ રવિવારની રાત્રે ટ્વીટ કરી, પોતાના પિતા દ્વારા લખવામાં આવેલી કવિતાની તસ્વીર શેર કરી હતી.

હરિવંશરાય બચ્ચનની પુણ્યતિથિ, બિગ બી એ પિતાની કર્યા યાદ
હરિવંશરાય બચ્ચનની પુણ્યતિથિ, બિગ બી એ પિતાની કર્યા યાદ

By

Published : Jan 19, 2020, 2:59 PM IST

અભિનેતાએ તસ્વીરમના કેપ્શનમાં લખ્યું કે," કુછ ક્ષણ પહલે ઉન્હોને આખિરી સાંસ લી...મેરે પિતા...જેસે મેને ઉનકા હાથ પકડા હુઆ હૈ...નરમ...અભી ભી કાંપતા હુઆ...હાથ જિસને બેહતરીન રચનાઓ લિખી હૈ..."

અભિનેતાએ પોસ્ટમાં લખ્યું કે," આજ સમાપ્ત હુઆ,પરિવાર કે આદર્શ પૂર્ણ સમધી કા ચૌથા! ઓર બસ કુછ ક્ષણોમાં,પૂજ્ય બાબૂજી કી પુણ્યતિથિ !... જીવન હૈ ચલાએમાન,બહતી નદી કે સમાન...હરિવંશ રાય બચ્ચન..."

આ વર્ષે અભિનેતાની થ્રિલર ફિલ્મ "ચેહરે",અયાન મુખર્જીની ફિલ્મ " બ્રહ્માસ્ત્ર " અને "ગુલાબો સિતાબો" માં જોવા મળશે.

ABOUT THE AUTHOR

...view details