મુંબઇ: બોલિવુડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચનના યુવા દિવ્યાંગ ફેન્સે તેમના પગથી અભિનેતાની પેઇન્ટિંગ બનાવી છે.
યુવા કલાકાર આયુષે અભિનેતાની તાજેતરની ફિલ્મ 'ગુલાબો સીતાબો'માં તેમના પાત્ર મિર્ઝાની ભૂમિકાની પેઇન્ટિંગ બનાવી છે.
અમિતાભે બનાવેલા પેઇન્ટિંગ્સની તસવીર શેર કરતાં અમિતાભે લખ્યું, "આ આયુષ છે..દિવ્યાંગ.. પોતાના હાથનો ઉપયોગ નથી કરી શકતો, તેથી પગથી પેઇન્ટિંગ કરે છે... મને ઘરે પર તેને મળવાનો સૌભાગ્ય પ્રાપ્ત થયું. તેમને અને તેની પ્રતિભાને આશીર્વાદ આપું છું."