ગુજરાત

gujarat

ETV Bharat / sitara

અમિતાભ બચ્ચનને દાદા સાહેબ ફાળકે એવોર્ડથી કરાયા સમ્માનિત - અમિતાભ બચ્ચનને દાદા સાહેબ ફાલ્કે એવોર્ડથી સમ્માનિત

નવી દિલ્હીઃ સદીના મહાનાયક અમિતાભ બચ્ચનને દાદા સાહેબ ફાલ્કે એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા છે. હિંન્દી ફિલ્મ જગતના મહાનાયક અમિતાભ બચ્ચન તબીયત સારી ન હોવાના કારણે રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડમાં હાજર રહ્યા નહોતા.

અમિતાભ બચ્ચનને દાદા સાહેબ ફાલ્કે એવોર્ડથી સમ્માનિત
અમિતાભ બચ્ચનને દાદા સાહેબ ફાલ્કે એવોર્ડથી સમ્માનિત

By

Published : Dec 29, 2019, 6:32 PM IST

આ વર્ષે સદીના મહાનાયક અમિતાભ બચ્ચનને દાદ સાહેબ ફાળકે એવોર્ડથી નવાજવામાં આવ્યા હતાં.

1969માં શરૂ કરવામાં આવેલા દાદા સાહેબ ફાળકે એવોર્ડનું નામ ધુંડીરાજ ગોવિંદ ફાળકેના નામ પર રાખવામાં આવ્યું છે તેમને ભારતના સિનેમાનો જનક કહેવામાં આવે છે. આ પુરસ્કારમાં એક સોનાનું કમળ, એક સાલ અને 10,00,000 લાખ રૂપીયા આપવામાં આવે છે. 2017માં આ એવોર્ડ સ્વર્ગીય અભિનેતા વિનોદ ખન્નાને આપવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details