ગુજરાત

gujarat

ETV Bharat / sitara

બિગ-બીએ કવિતા લખી નાગરિકોને લોકડાઉનમાં સહયોગ કરવા કરી અપીલ - sitaranews

બૉલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચને 21 દિવસના લૉકડાઉનને સહયોગ કરવાની અપીલ કરતા એક કવિતા લખી છે.

etv bharat
etv bharat

By

Published : Mar 25, 2020, 11:18 PM IST

મુંબઈ : સમગ્ર દુનિયા પર કોરોના વાઈરસનો ખતરો મંડરાઈ રહ્યો છે. ભારતમાં COVID 19 મહામારીને વધુ ફેલાવાથી રોકવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 21 દિવસના લૉકડાઉનની જાહેરાત કરી હતી. બૉલીવુડના કેટલાક સ્ટારે લૉકડાઉનના સમર્થન કરતા જોવા મળ્યા છે.

મહાનાયકે તેમના બ્લૉગ પર એક કવિતા શેર કરી છે. તેમણે લખ્યું કે,

''हाथ हैं जोड़ते विनम्रता से आज हम

सुनें आदेश प्रधान का , सदा तुम और हम,

ये बंदिश जो लगी है, जीवदायी बनेगी

21 दिनों का संकल्प निश्चित Corona दफ़नाएगी ” !!!

~ अमिताभ बच्चन''

અમિતાભ બચ્ચને પહેલા પણ તેમના સોશિયલ મીડિયા પર કોવિડ-19 પ્રતિ દેશની જનતાને જાગૃત કરતા એક ફોટો અને વીડિયો શેર કરતા રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details