ગુજરાત

gujarat

ETV Bharat / sitara

દિલીપકુમારના ઓલ ટાઇમ હિટ ડાયલોગ્સ - સુપર સ્ટાર દિલીપ કુમાર

આજે ભારતિય ફિલ્મ જગતના સૌથી પહેલા સુપર સ્ટાર દિલીપ કુમારનું નિધન થયું છે. બોલિવુડમાં એવા ઘણા ઓછા આર્ટીસ્ટ છે જેમને તેમના ડાઈલોગ દ્વારા ઓળખવામાં આવે છે. દિલીપ કુમાર તેમાંથી એક છે. તેમના કેટલાક પ્રસિધ્ધ ડાઈલોગ

dilip shaheb
દિલીપકુમારના ઓલ ટાઇમ હિટ ડાયલોગ્સ

By

Published : Jul 7, 2021, 11:51 AM IST

  1. જબ અમીર કા દિલ ખરાબ હોતા હે ના, તો ગરીબ કા દિમાગ કરાબ હોતા હે
  2. કાગઝાત પર દસ્તખત મે હંમેશા અપની કલમ સે કરતા હૂ
  3. પ્યાર દેવતાઓ કા વરદાન હે જો કેવલ ભાગ્યશાલીઓ ને મળે છે
  4. જો લોગ સચ્ચાઈ કી તરફદારી કી કસમ ખાતે હે, જીન્દંગી ઉનકે બડે ચઢીન ઈમ્તિહાન લેતી હે
  5. પૈદા હુએ બચ્ચે પર ઝાયસ, નાજાયસની છાપ નહી હોતી, ઔલાદ સિર્ફ ઔલાદ હોતી હૈ
  6. હાલાત, કિસ્મત, ઇંન્સાન, જીન્દગી, વક્ત કે સાથ સાથ સબ બદલ જાતા હૈ
  7. જિસકે દિલમે દગા આ જાતી હે ના, ઉસકે દિલ મે દયા કભી નહીં આતી
  8. યે ખુન કે રિશ્તે હૈ, ઇંસાન ના ઈન્હે બનાતા હૈ, ના હી ઈન્હે તોડ સકતા હૈ
  9. મોહબ્બત જો ડરતી હે વો મહોબ્બત નહીં, અય્યાશી હે, ગુન્હા હે
  10. હક હંમેશા સર ઝુકાકે નહી, સર ઉઠા કે માંગા જાતા હૈ
  11. કુલ્હાડીમે લકડી કાટને કા દસ્તા નહી હોતા તો લકડી કાટને રસ્તા નહીં હોતા
  12. બડા આદમી અગર બનના હૈ તો છોટી હરકતે મત કરના

ABOUT THE AUTHOR

...view details