- અભિનેત્રી આલિયા ભટ્ટે સોશિયલ મીડિયામાં મચાવી ધૂમ
- આલિયા ભટ્ટ બાળપણમાં ખૂબ ક્યૂટ લાગી રહી હતી
- આલિયા અવારનવાર બાળપણના ફોટોઝ ( Photos ) કરે છે શેર
અમદાવાદઃ બોલીવૂડની Bollywood Superstar Actress અભિનેત્રી આલિયા ભટ્ટ ( Alia Bhatt ) અવારનવાર સોશિયલ મીડિયા ( Social Media ) પર નવી નવી પોસ્ટ મુકી સૌનું ધ્યાન પોતાની તરફ આકર્ષતી હોય છે.
ત્યારે તેણે ઈન્સ્ટાગ્રામ ( Instagram )પર પોતાના બાળપણના અનેક એવા ફોટોઝ ( Photos )શેર કર્યા છે. આ ફોટોઝમાં તે ખૂબ જ ક્યૂટ લાગી રહી છે.
આ પણ વાંચોઃ RRR પછી આલિયા ભટ્ટ ફરી એકવાર ડિરેક્ટર શંકરની ફિલ્મ રામ ચરણમાં જોવા મળી શકે
આલિયાએ દમદાર અભિનયથી લોકોની વચ્ચે જગ્યા બનાવી છે
આલિયા ભટ્ટ ( Alia Bhatt ) મહેશ ભટ્ટ ( Mahesh Bhatt ) અને સોની રાઝદાનની પુત્રી છે.