ગુજરાત

gujarat

ETV Bharat / sitara

Diwali 2019 : આલિયાએ દોસ્તો સાથે સેલિબ્રેટ કરી દિવાળી - Alia Bhatt celebrated Diwali with her friends

મુંબઈઃ બૉલીવુડ સ્ટાર દિવાળીના રંગમાં જોવા મળી રહ્યા છે. સેલિબ્રેટિઝ સોશિયલ મીડિયા પર દિવાળી સેલિબ્રેશનના ફોટો શેર કરી રહ્યાં છે. અભિનેત્રી આલિયા ભટ્ટે ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરી ફેન્સને દિવાળીની શુભેચ્છા પાઠવી છે.

fdfd

By

Published : Oct 28, 2019, 11:09 AM IST

બોલીવુડ નગરીમાં પણ દિવાળીનો ભારે માહોલ જામ્યો છે. બધા સ્ટાર્સ પોતાના વ્યસ્ત શિડયુલમાંથી સમય કાઢી મિત્રો અથવા પરિવાર સાથે દિવાળીની ઉજવણી કરતા જોવા મળી રહ્યા છે. આ સાથે જ દિવાળી સેલિબ્રેશનના ફોટો સોશિયલ મીડિયામાં શેર કરી રહ્યાં છે. આલિયા ભટ્ટે ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરી ફેન્સને દિવાળીની શુભકામના પાઠવી છે. ગ્રીન કલરના ટ્રેડિશનલ સુટમાં આલિયા ખુબજ સુંદર લાગી રહી છે.

આ તસવીરમાં આલિયા તેની ફ્રેન્ડ્સ સાથે ખુબ જ ખુશ જોવા મળી રહી છે.

ABOUT THE AUTHOR

...view details