હૈદરાબાદ:અક્ષય કુમારની પત્ની અને અભિનેત્રીટ્વિંકલ ખન્નાનો બુધવારે 29 ડિસેમ્બરના રોજ તેનો 48મો જન્મદિવસ (Twinkle Khanna's 48th Birthday) ઉજવી રહી છે. આ અવસર પર અક્ષયે ટ્વિંકલને પોતાની સ્ટાઈલમાં જન્મદિવસની (Akshay Kumar wishes wife happy birthday) શુભેચ્છા પાઠવી છે. અક્ષય પત્ની અને બાળકો સાથે માલદીવ્સમાં એન્જોય કરી રહ્યો છે. અહીંથી અભિનેતાએ એક સુંદર તસવીર શેર કરીને પત્નીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. અક્ષયના ફેન્સને કપલની આ તસવીર ખૂબ જ પસંદ આવી રહી છે અને તેઓ તેને જોતા જ લાઈક બટન દબાવી રહ્યા છે.
અક્ષયે ટ્વિંકલને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા લખ્યું, 'હેપ્પી બર્થડે ટીના'
અક્ષયે તેની પત્ની ટ્વિંકલ ખન્નાના જન્મદિવસ પર તેની માલદીવ્સ વેકેશનની રોમેન્ટિક તસવીર ટ્વિટર પર (Akshay shared romantic photo Maldives) શેર કરીને લખ્યું કે, "તમે મારી સાથે છો, અક્ષયે જીવનની મુશ્કેલ પરિસ્થિતિઓમાં ટ્વિંકલના સાથ વિશે લખ્યું છે. અક્ષયે ટ્વિંકલને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા લખ્યું, 'હેપ્પી બર્થડે ટીના, આ સાથે તેણે કેપ્શનમાં હાર્ટ ઇમોજી પણ ઉમેર્યું છે.
ટ્વિંકલને શુભેચ્છા આપતા એક યુઝરે લખ્યું, 'હેપ્પી બર્થડે મિસિસ ખિલાડી