બેંગ્લોર : બોલીવુડ અભિનેતા અક્ષયકુમારે ગુરૂવારે કર્ણાટકના બાંદીપુર ટાઇગર રિઝર્વમાં બેયર ગિલ્સની સાથે ડિસ્કવરી ચેનલના એક પ્રોગ્રામનું શૂટિંગ કર્યું હતું
અક્ષયકુમારે કર્ણાટકના બાંદીપુરમાં ડિસ્કવરી માટે શૂટિંગ કર્યું - Bandipur Tiger Reserve of Karnataka
રજનીકાંત અને પીએમ મોદી બાદ અક્ષયકુમારે પણ ડિસ્કવરીમાં બેયર ગિલ્સના મેન વર્સેઝ વાઇલ્ડમાં જોવા મળશે. જેના માટે અભિનેતાએ ગુરૂવારે શૂટિંગ કર્યું હતું.
અક્ષયકુમાર
ટાઇગર રિઝર્વમાં સસ્તન પ્રાણીઓ 28 છે. જેમાં રોયલ બેંગાલ ટાઇગર, એશિયાઇ હાથી , તેમજ હરણનો પણ સમાવેશ થાય છે. બાંદીપુર ટાઇગર રિઝર્વના નિર્દશક ટી. બાલાચંદે કહ્યું હતું કે, આ ચાર દિવસના શૂટિંગ માટે ચેનલે 10 લાખ રૂપિયા આપ્યા છે.
.