ગુજરાત

gujarat

ETV Bharat / sitara

હાઉસફુલ 4નું પહેલું ગીત "એક ચુમ્મા" થયું રિલીઝ - હાઉસફુલ 4

મુંબઇ: અભિનેતા અક્ષય કુમારની આગામી ફિલ્મ હાઉસફુલ 4નું પ્રથમ ગીત 'એક ચુમ્મા' રિલીઝ થયું છે. આ ગીતમાં સમગ્ર સ્ટાર કાસ્ટ UKમાં ડાન્સ કરતી જોવા મળી રહ્યો છે. આ એક અલ્ટ્રા ગ્રેવી તથા પેપ્પી નંબર છે. આ સોન્ગમાં અક્ષય કુમાર, કૃતિ સેનન, કૃતિ ખરબંદા, બોબી દેઓલ તથા રિતેશ દેસમુખ જોવા મળી રહ્યા છે.

file photo

By

Published : Oct 1, 2019, 5:12 PM IST

મલ્ટી સ્ટાર ફિલ્મમાં એક્ટ્રર્સ એક બીજાને કિસ કરતા જોવા મળી રહ્યા છે. આ ફિલ્મમાં 6 સ્ટાર છે. જે મુખ્યપાત્રમાં જોવા મળી રહ્યા છે. આ પાર્ટી ગીત સોહેલ સેન, અલ્તમશ ફરીદી, જ્યોતિકી તાંગરૂ તથા સમીર અંજાન દ્વારા લખવામાં આવ્યું છે.

અભિનેતા અક્ષય કુમારની આગામી ફિલ્મ હાઉસફુલ 4નું પ્રથમ ગીત 'એક ચુમ્મા' રિલીઝ થયું છે. આ ગીતમાં સમગ્ર સ્ટાર કાસ્ટ UKમાં ડાન્સ કરતા જોવા મળી રહી છે. આ એક અલ્ટ્રા ગ્રેવી તથા પેપ્પી નંબર છે. આ સોન્ગમાં અક્ષય કુમાર, કૃતિ સેનન, કૃતિ ખરબંદા,બોબી દેઓલ તથા રિતેશ દેસમુખ જોવા મળી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details