કરીના કપૂર અને અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ ‘ગુડ ન્યૂઝ’નો ફર્સ્ટ લુક રિલીઝ થયો છે. આ ફિલ્મથી રાજ મહેતા ડિરેક્ટર તરીકે ડેબ્યુ કરી રહ્યા છે. ફિલ્મનો ફર્સ્ટ લુક શેર કરતા અક્ષય કુમારે સોશિયલ મીડિયા પર લખ્યું કે, ‘વર્ષની સૌથી સ્ટુપિડ મિસ્ટેક આવી રહી છે.’
ગુડ ન્યૂઝનું પ્રથમ પોસ્ટર રિલીઝ, આ દિવસે રિલીઝ થશે ફિલ્મ - ફિલ્મ ગુડ ન્યૂઝ
મુંબઇ: સિનેમા રસિકો માટે એક ગુડ ન્યૂઝ છે. અક્ષય કુમાર આ ક્રિસમસ પર લઇને આવી રહ્યો છે. સિટકોમ ફિલ્મ ગુડ ન્યૂઝ. પરતું આ આગાઉ ફિલ્મના મેકર્સે ગુરૂવારના રોજ ફિલ્મનો મજેદાર પ્રથમ લુક પોસ્ટર સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.
ગુડ ન્યૂઝનો પ્રથમ પોસ્ટર થયો રિલીઝ,ફિલ્મ ક્રિસમસના રોજ થિયેટરમાં આવશે
ફિલ્મની સ્ટાર કાસ્ટમાં કરીના અને અક્ષયની સાથે કિઆરા અડવાણી અને દિલજિત દોસાંજ પણ સામેલ છે. દિલજિત દોસાંજલનું પણ ફિલ્મનું પોસ્ટર પણ રિલીઝ થયું છે.
અભિનેતાએ પંજાબી સિંગર તથા અભિનેત્રી દિલજીત દોસાંઝનો પણ પ્રથમ પોસ્ટર શેયર કર્યો છે.આ ફિલ્મમાં કરીના કપૂર તથા કિયારા આડવાણી પણ છે.