મુંબઈ : કોરોના વાઈરસની મહામારી વચ્ચે અભિનેતા અજય દેવગણે વાતને લઈ નિશ્ચિત છે કે, દુનિયા ફરી એક વખત સારી થઈ ઉભી થશે. અભિનેતાએ સોશિયલ મીડિયા પર આ પોઝિટીવ મૈસેજને શેર કર્યો છે.
અજય દેવગણે આપ્યો પૉઝિટીવ મૈસેજ, 'हम उठेंगे, ठीक होंगे और जीतेंगे' - વેબ શો લાલ બજાર
બોલીવુડ અભિનેતા અજય દેવગણે તેમના ઈન્સટાગ્રામ પર ડૈશિંગ ફોટો શેર કરી સૌને સંદેશ આપ્યો છે. અભિનેતાએ લખ્યું કે,'हम उठेंगे, ठीक होंगे और जीतेंगे'. ફૈન્સે તેમના સ્ટારનો આ અંદાજે ખુબ જ પસંદ આવ્યો હતો.
તેમણે ફોટો શેર કરી સાથે લખ્યું હમ ઉઠેગે, 'हम उठेंगे, ठीक होंगे और जीत हासिल करेंगे! #गुडवाइव्स #स्टेसेफ.' તેમનો આ મૈસેજ લોકોને ખુબ જ પસંદ આવ્યો છે. પોસ્ટના કૉમેન્ટ બોક્સમાં હાર્ટ અને ફાયર ઈમોજીથી ફેસે પોતાની પ્રતિક્રિયા આપી હતી.અભિનયની વાત કરવામાં આવે તો અજય દેવગણે 'વેબ શો લાલ બજાર 'નું ટ્રેલર પણ પોતાનો અવાજ આપ્યો છે.
વર્ષ 2017માં આવેલી કૉમેડી ફિલ્મ 'ગોલમાલ અગેન ' પ્રથમ એવી બૉલીવુડ ફિલ્મ હશે. જેને ન્યૂઝીલેન્ડમાં ફરી એક વખત રિલીઝ કરવામાં આવી છે. અભિનેતા ટુંક સમયમાં ભુજ અને સૂર્યવંશીમાં જોવા મળશે.