મુંબઈઃ અભિનેત્રીએ અદા શર્માએ સોમવારે ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે. જેમાં તે બ્લ્યૂ ડ્રેસમાં ખુબ જ સુદંર લાગી રહી છે. અદા શર્માએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક સુંદર તસવીર શેર કરી છે. ફોટો કેપ્શનમાં અદાએ લખ્યું કે, 'પોતાના મન્ડે બ્લુઝને આ ફૈંસી બ્લુ મોપથી ભગાડીએ, ચલો બધા લોકો પોતુ કરો.' સોશિયલ મીડિયામાં અદા શર્માની આ તસવીરને ફેન્સ દ્વારા ખુબ જ પસંદ કરવામાં આવી રહી છે.
અભિનેત્રી અદા શર્માએ ઈન્સ્ટાગ્રામ પર ફોટો કર્યો શેર - Bollywood news
અભિનેત્રી અદા શર્માએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર પોતાની એક સુંદર તસવીર શેર કરી છે, જેને તેના ચાહકો દ્વારા પસંદ કરવામાં આવી રહી છે.
Adah Sharma
લોકડાઉનમાં અદા શર્મા ઘરમાં સાફ સફાઈ કરી ક્વોરેન્ટાઈનનો સમય પસાર કરી રહી છે. તેમજ અગાઉ તેણીએ એક વીડિયો પણ શેર કર્યો હતો જેમા્ં તે સાફ સફાઈ કરતી જોવા મળી રહી હતી અને તે દરમિયાન પાછળ ગીતો વાગી રહ્યાં હતાં.