મુંબઈ: અભિનેત્રી રેચલ વ્હાઇટ કોરોના વાઇરસથી સંક્રમિત થઈ છે. શનિવારના રોજ અભિનેત્રીએ ટ્વીટ કરી જણાવ્યું હતું તે પણ કોરોના વાઇરસના ઝપેટમાં આવી ગઈ છે અને હાલ તે હોમ કવૉરેનટાઇનમાં છે.
અભિનેત્રી રેચલ વ્હાઇટનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ, ટ્વીટ કરી આપી માહિતી - હર હર બ્યોમકેશમાં નિભાવેલા કિરદાર
હર હર બ્યોમકેશમાં નિભાવેલા કિરદાર માટે જાણીતી અભિનેત્રી રેચલને કોરોના વાઇરસ પોઝિટિવ આવ્યો છે. આ વાતની જાણકારી અભિનેત્રીએ ટ્વીટ કરીને આપી હતી.

અભિનેત્રી રેચલ વ્હાઇટનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, ટ્વીટ કરી આપી માહિતી
રેચલે ટ્વીટ કરી જણાવ્યું હતું કે મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે હાલમાં હોમ કવૉરેનટાઇનમાં છું કૃપા કરી તમે મારા માટે દુઆ કરો કે હું જલ્દી સ્વસ્થ થઈ જાવ.
એક સોશિયલ મીડિયા યુઝરે પોતાનો વિચાર વ્યક્ત કરી સલાહ આપતા તેમને સ્વચ્છતા થવાની શુભકામના આપી હતી.