- અભિનેતા સોનૂ સૂદ ફરી એક વાર ચર્ચામાં આવ્યા
- સોનૂ સૂદેપૂત્રને 3 કરોડ રૂપિયાની ગાડી આપી ગિફ્ટમાં
- ફાધર્સ ડે પહેલા સોનૂ સૂદે પૂત્રને આપી ગિફ્ટ
ન્યૂઝ ડેસ્ક(Bollywood News): હિન્દી સિનેમાના અભિનેતા Sonu Sood અવારનવાર ચર્ચામાં રહેતા હોય છે. ત્યારે ફાધર્સ ડે પહેલા સોનૂ સૂદે પૂત્ર ઈશાંત સૂદને ગયા અઠવાડિયે એક બ્લેક કલરની ગાડી ગિફ્ટ કરી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં અભિનેતા કારની ડિલીવરી લેતા જોવા મળી રહ્યા છે. આ સાથે જ સોનૂ નવી કારમાં બાળકો સાથે ડ્રાઈવ પર નીકળ્યા હતા.
આ પણ વાંચો: ફિલ્મોમાં વિલન રિયલમાં હીરો, અભિનેતા Sonu Sood કેટલા રાજ્યમાં લગાવશે Oxygen plant?