ગુજરાત

gujarat

ETV Bharat / sitara

રંગીલા રણવીરસિંહેનો નટખટ અંદાજ, જુઓ બાળપણની તસવીર - રણવીર સિંહે બાળપણ શેયર કર્યો

મુંબઈઃ બોલિવૂડ અભિનેતા રણવીર સિંહ હંમેશા પોતાના રંગીલા મિજાજ અને અનોખી સ્ટાઈલ માટે ચર્ચામાં રહે છે, ત્યારે તાજેતરમાં સોશિયલ મીડિયા પર પોતાના બાળપણની ફોટો શેર કરીને તે ફરી એકવાર ચર્ચા આવ્યો છે. આ ફોટો તેના ચાહકોને ઘણો જ પસંદ આવી રહ્યો છે.

રણવીર સિંહે સોશિયલ મીડિયા પર બાળપણ ફોટો શેયર કરી જીત્યાં ચાહકોના મન

By

Published : Sep 25, 2019, 11:31 AM IST

હાલમાં જ યોજાયેલાં IIFA એવોર્ડ સમારોહમાં અભિનેતા રણવીર સિંહને બેસ્ટ એક્ટરનો એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે, ત્યારે બુધવારની સવારે સોશિયલ મીડિયા પર પોતાનો જૂનો ફોટો પોસ્ટ કર્યો હતો. ફોટામાં તે તોફાની અને નટખટ અંદાઝમાં જોવા મળી રહ્યો છે.

રણવીર સિંહે સોશિયલ મીડિયા પર બાળપણ ફોટો શેયર કરી જીત્યાં ચાહકોના મન

બોલિવૂડમાં પોતાના ઉમદા અભિનેતા તરીકેની ઓળખ મેળવનાર રણવીર સિંહનો ફોટો તેના બાળપણની સાથે હાલના તોફાની વ્યક્તિત્વનો સાક્ષી બને છે.

ABOUT THE AUTHOR

...view details