ગુજરાત

gujarat

ETV Bharat / sitara

'કાઇ પો છે' ફિલ્મની 8મી વર્ષગાંઠે ડાયરેક્ટર અભિષેક કપૂરે સુશાંત સિંહને કર્યા યાદ - આઠ વર્ષ કાઇ પો છે

ફિલ્મ કાઇ પો છે ના આઠ વર્ષ પૂરા થતાં નિર્માતા અને દિગ્દર્શક અભિષેક કપૂરે અભિનેતા સુશાંત સિંહ રાજપૂતને યાદ કર્યા હતાં.

'કાઇ પો છે' ફિલ્મની 8મી વર્ષગાંઠે ડાયરેક્ટર અભિષેક કપૂરે સુશાંત સિંહને કર્યા યાદ
'કાઇ પો છે' ફિલ્મની 8મી વર્ષગાંઠે ડાયરેક્ટર અભિષેક કપૂરે સુશાંત સિંહને કર્યા યાદ

By

Published : Feb 23, 2021, 10:36 AM IST

  • અભિષેક કપૂરે સુશાંત સિંહ રાજપૂત સાથે કરેલું કામ યાદ કર્યું
  • આઠ વર્ષ પહેલાં રિલીઝ થયેલી ફિલ્મે સુશાંત સિંહને બોલિવૂડમાં એન્ટ્રી આપી
  • તેઓને ગુમાવ્યાનું દર્દ પણ બતાવી શકતા નથી: અભિષેક કપૂર

મુંબઇ:ફિલ્મ નિર્માતા અભિષેક કપૂરે સોમવારે અભિનેતા સુશાંત સિંહ રાજપૂત સાથે કરેલું કામ યાદ કર્યું હતું. અભિષેક કપૂરે 'કાઇ પો છે' ફિલ્મમાં સુશાંત સિંહને દિગ્દર્શન કર્યું હતું.

સુશાંત સિંહ સાથેનો અદભૂત પ્રવાસ

આઠ વર્ષ પહેલાં રિલીઝ થયેલી આ ફિલ્મે સુશાંત સિંહને બોલિવૂડમાં એન્ટ્રી આપી હતી. તેમણે લખ્યું હતું કે, જે સૌથી વધુ ધ્યાનમાં આવે છે તે એક અદભૂત પ્રવાસ છે, જેની શરૂઆત નવી ટીમથી કરી હતી, જે પોતાનો શ્રેષ્ઠ આપવા માંગતા હતા. વર્ષોથી મળતા પ્રેમને કોઈ માપી નહીં શકે અને એમને ગુમાવ્યાનું દર્દ પણ બતાવી શકતા નથી.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details