મુંબઇઃ બોલિવુડ અભિનેતા વરૂણ ધવન કોરોના વેક્સિનની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે અને વરૂણ ધવને એક પોસ્ટ પણ શેર કરી હતી. જેમા તેમણે કેપ્સનમાં સોનૂ નિગમના એક હિટ સોંગ પરથી લખ્યું કે, હવે મને રાત દિવસ કોરોના વેક્સિન રાહ છે.
વરૂણ ધવન કઇંક આ રીતે જોઇ રહ્યા છે કોરોના વેક્સીનની રાહ... - કોરોના વેક્સિન
વૈશ્વિક મહામારી કોરોનાથી છૂટકારો મેળવવા લોકો કોરોના વેક્સિનની રાહ જોઇ રહ્યા છે. સામન્ય માણસથી લઇને બોલિવુડ સેલિબ્રિટી પણ વેક્સિનની રાહ જોઇ રહ્યા છે. વરૂણ ધવને એક પોસ્ટ શેર કરી વેક્સિનની રાહની આતુરતા વ્યક્ત કરી હતી.
કોરોનાની રસીની લોકો જોઇ રહ્યા છે રાહ, વરૂન ધવને પોસ્ટ શેર કરી વેક્સિનની આતુરતા જણાવી
અભિનેતા હાલમાં તેના પિતા ડેવિડ ધવન દિગ્દર્શિત 'કુલી નંબર 1' ફિલ્મ પ્રકાશ થવાની રાહમાં છે. જે ફિલ્મમાં ગોવિંદા-કરિશ્માં કપૂર જેવા પાત્રો છે. જે 1995 ની ફિલ્મ 'કુલી નંબર 1' ની રીમેક છે. રિમેકમાં વરૂણ અને સારા અલી ખાન મુખ્ય ભૂમિકામાં છે.