આમીર બન્યો 'લાલ સિંહ ચઢ્ઢા', ફર્સ્ટ લુક પોસ્ટર થયું રીલિઝ
મુંબઇ: આમીર ખાન સ્ટારર આગામી ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા' ના મેકર્સે ફિલ્મનું ફર્સ્ટ લુક પોસ્ટર રીલિઝ કર્યુ છે. જેમાં આમીર પાઘડી પહેરેલા સરદારના લુકમાં જોવા મળી રહ્યો છે.
આમીર બન્યો 'લાલ સિંહ ચઢ્ઢા', ફર્સ્ટ લુક પોસ્ટર થયું રીલિઝ
ફિલ્મ સમીક્ષક તરણ આદર્શે તેમના ટ્વીટર એકાઉન્ટ પર પોસ્ટર શેર કરતા લખ્યું, "ક્રીસમસ 2020ની રીલિઝ માટે તૈયાર, 'લાલ સિંહ ચઢ્ઢા' નું ફર્સ્ટ લુક પોસ્ટર, ક્લાસિક 'ફોરેસ્ટ ગમ્પ' થી પ્રેરિત, ઼અદ્વૈત ચંદન દ્વારા દિગ્દર્શિત."