વોશિંગ્ટન: 36 વર્ષીય ઓસ્ટ્રેલિયન અભિનેતા ક્રિસ હેમ્સવર્થે પીપલ્સ મેગેઝિનને તેની 2019ની ફિલ્મ 'વન્સ અપ ઓન અ ટાઇમ હૉલીવૂડ'ના સ્ટાર પ્રીમિયરમાં અભિનેતા બ્રાંડ પિટ સાથેની મુલાકાત વિશે વાત કરી હતી.
હેમ્સવર્થ બ્રાંડ પિટથી સ્ટાર ટ્રેક થઈ ગયો હતો. જે કારણે પરિસ્થિતિ થોડી ઓકવર્ડ બની ગઈ હતી. સ્ટાર ટ્રેક અભિનેતાએ શેર કર્યું કે, પિટ હેન્ડશેક કરવા માંગતા હતા, જ્યારે હું આલિંગન કરવા માંગતો હતો. એ એમની જગ્યાએ સાચા હતા. હેમસવર્થે યાદ કરતાં કહ્યું કે, પિટની સુરક્ષા ટીમ દ્વારા તેને કોઈ મુશ્કેલી થઈ નથી.