લંડનઃ કોવિડ-19ને કારણે ચાલી રહેલા લોકડાઉનમાં હૉલીવુડ અભિનેતા ટૉમ હાર્ડી રોજિંદા જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદતી વખતે સુરક્ષાનું ખુબ ધ્યાન રાખે છે. તેમજ આ દરમિયાન તે ચહેરા પર માસ્ક અને હાથમાં ગ્લવઝ પહેરે છે.
અભિનેતા ટૉમ હાર્ડી કોરોના દરમિયાન માસ્ક અને ગ્લવઝ સાથે જોવા મળ્યા - coronavirus hollywood news
કોવિડ-19ને કારણે ચાલી રહેલા લોકડાઉનમાં હૉલીવુડ અભિનેતા ટૉમ હાર્ડી રોજિંદા જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદતી વખતે સુરક્ષાનું ખુબ ધ્યાન રાખે છે. તેમજ આ દરમિયાન તે ચહેરા પર માસ્ક અને હાથમાં ગ્લવઝ પહેરે છે.
Tom hardy
42 વર્ષીય હોલીવુડ અભિનેતા ટૉમ હાર્ડીને તાજેતરમાં રોજીંદા જીવન જરૂરિયાત સાધન સામગ્રી લઈ કારમાં રાખતાં જોવા મળ્યાં હતા. આ દરમિયાન તેમણે પોતાની સુરક્ષાને ધ્યાને રાખી ચહેરા પર માસ્ક અને હાથમાં ગ્લવઝ પહેર્યા હતા. અભિનેતા સફંદ રંગની ટિશર્ટ અને કૈમો ટ્રાઉઝરમાં કુલ અને હેન્ડસમ લાગી રહ્યાં હતાં.
ટૉમ હાર્ડીના વર્કફ્રન્ટની વાત કરીએ તો, વેનમ સિરીઝના બીજા હપ્તામાં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ પ્રથમ 2 ઓક્ટોબર, 2020ના રોજ રિલીઝ થવાની શક્યતા છે.