લોસ એન્જલસ: પ્રિયંકા ચોપરાની જેઠાણી અને હોલીવૂડ સ્ટાર સોફી ટર્નરના પ્રેગનેન્સીના સમાચાર છેલ્લા ઘણા દિવસોથી સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. હવે અભિનેત્રી સોફી ટર્નરના બેબી બમ્પની તસવીર ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે.
પ્રિયંકાની જેઠાણી સોફી ટર્નર પ્રેગ્નેટ, બેબી બમ્પ સાથે એક્ટ્રેસનો ફોટો વાયરલ - સોફી ટર્નર બેબી બમ્પ ફોટો
'ગેમ ઑફ થ્રોન્સ'ની સ્ટાર સોફી ટર્નર, જે પ્રિયંકા ચોપરાની જેઠાણી પણ છે. તેના બેબી બમ્પ સાથે જોવા મળી હતી. સોફી અને તેના પતિ જો જોનાસની તસ્વીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં ટર્નર પોતાના બેબી બમ્પ બતાવી રહી છે.
ghg
આ તસવીર તે સમયની છે. જ્યારે 24 વર્ષીય 'ગેમ ઑફ થ્રોન્સ' સ્ટાર તેના પતિ અને સિંગર જો જોનાસ સાથે વૉક કરી રહી હતી.
આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે અને સ્ટારના ચાહકો આ વાતથી ખૂબ ખુશ છે.