રકુલ અને અર્જુન કપૂરની જોડી જલ્દીજ દેખાશે સિલ્વર સ્ક્રીન પર - મંબઇ તાજા સમાચાર
મુંબઇ: અભિનેતા અર્જુન કપૂર અને રકુલ પ્રીત સિંહની જોડી ટૂંક સમયમાં જ પડદા પર દેખાશે. બંને એક અનટાઇટલ ફીચરમાં કામ કરી રહ્યા છે. ફિલ્મ વિવેચક તરણ આદર્શે આ માહિતી આપી હતી.

રકુલની જોડી અર્જુન કપૂર સાથે
આ ફિલ્મનું નિર્દેશન કાશ્વી નાયર કરશે અને તેનું નિર્માણ જોન અબ્રાહમ, ભૂષણ કુમાર, કૃષ્ણ કુમાર, મોનિષા અડવાણી, મધુ ભોજવાની અને નિખિલ અડવાણી દ્વારા કરવામાં આરશે.