ગુજરાત

gujarat

ETV Bharat / sitara

હોલીવૂડમાં કેરિયર બનાવવા માટે અભિમાનનો ત્યાગ કર્યોઃ પિયંકા ચોપરા

અભિનેત્રી પિયંકા ચોપરા જોનસનું કહેવુ છે કે, હોલીવૂડમાં કેરિયર બનાવવા માટે પ્રયાસ કરવામાં આવ્યો, તો પહેલા મારે મારૂ અભિમાનનું ત્યાગવું પડ્યું હતું. પ્રિયંકાએ જણાવ્યું કે, લગભગ આઠ વર્ષ પહેલા હોલીવૂડમાં મેં કેરિયરની શરૂઆત કરી હતી. આ પહેલા મેં મારા અભિમાનનો ત્યાગ કર્યો હતો, ત્યારબાદ જ મને મારી મહેનતથી હોલીવૂડ ઇડસ્ટ્રીમાં એક ઓળખ મળી છે.

By

Published : Jul 2, 2020, 7:47 AM IST

હોલીવુડમાં કેરિયર બનાવવા માટે અભિમાનનો ત્યાગ કરવો પડ્યોઃ અભિનેત્રી પિયંકા ચોપડા જોનસ
હોલીવુડમાં કેરિયર બનાવવા માટે અભિમાનનો ત્યાગ કરવો પડ્યોઃ અભિનેત્રી પિયંકા ચોપડા જોનસ

લોસ એન્જેલસઃ અભિનેત્રી પિયંકા ચોપરા જોનસનું કહેવુ છે કે, હોલીવૂડમાં કેરિયર બનાવવા માટે પ્રયાસ કરવામાં આવ્યો, તો પહેલા મારે મારૂ અભિમાનનું ત્યાગવું પડ્યું હતું. પ્રિયંકાએ જણાવ્યું કે, લગભગ આઠ વર્ષ પહેલા હોલીવૂડમાં મેં કેરિયરની શરૂઆત કરી હતી. આ પહેલા મેં મારા અભિમાનનો ત્યાગ કર્યો હતો, ત્યારબાદ જ મને મારી મહેનતથી હોલીવૂડ ઇડસ્ટ્રીમાં એક ઓળખ મળી છે.

બોલિવૂડમાં પર્યાપ્ત લોકપ્રિયતા હાસલ કર્યા બાદ પ્રિયંકાએ લગભગ આઠ વર્ષ પહેલા હોલીવૂડમાં પોતાના કેરિયરની શરૂઆત કરી હતી.

એક રિપોર્ટમાં પ્રિયંકાએ જણાવ્યું કે, જ્યારે મને એમેરિકા જઇને પ્રતિનિધિત્વ કરવાનો મોકો મળ્યો, તો મને હજુ પણ એ પહેલી ચીજ યાદ છે કે મારે અભિમાનનો ત્યાગ કરવો પડ્યો હતો, મારે બધી જ વાત બતાવવી હતી કે, હું કોણ છું અને શું કરવા માગુ છું.

પ્રિયંકાએ જણાવ્યું કે, અમેરિકી ફિલ્મોમાં અન્ય કેટલાક શ્રેષ્ઠ ભારતીય કલાકારો હતાં. જેમાં ઇફરાન ખાન, તબ્બુ, અનુપમ ખેર, અમિતાભ બચ્ચન સાથે મિંડી કલિંગ અને અજીજ અંસારી જેવા અભિનેતાઓ સામેલ હતાં. કોઇ ઇન્ડિયન અમેરિકા, પરંતુ કોઇ એવું ઉદાહરણ નથી કે, એમેરિકી સસ્કૃતિમાં સામેલ થવા માટે બહારથી આવેલા ભારતીય પ્રવાસી હોય અને મનોરંજનની દુનિયામાં પ્રવેશ કરવા માગતા હોય.

પ્રિયંકા ચોપરાએ કહ્યું કે, લગભગ આઠ વર્ષ પહેલા મેં હોલીવૂડમાં કેરિયરની શરૂઆત કરી હતી. આ પહેલા મેં મારા અભિમાનનો ત્યાગ કર્યો હતો, ત્યારબાદ જ મારી મહેનતથી હોલીવૂડ ઇડસ્ટ્રીમાં આગવી ઓળખ મળી અને છેલ્લે મારી મહેનત રંગ લાવી.

ABOUT THE AUTHOR

...view details