મેલોડિયસ ગીત 'છોટી છોટી ગાલ'ને રિલીઝ કર્યા પછી, પોસ્ટર રીલીઝ કરાયું છે જેમાં મજાકવાળી ફેમિલી જોવા મળી રહી છે.
"મોતીચુર ચકનાચુર"નું નવુ પોસ્ટર રીલીઝ , નવાઝ અને આતિયા લાગી રહ્યાં છે નવ વિવાહીત જોડી - Motichur Chaknachar
મુંબઇઃ નવાઝુદીન સીદ્દીકી અને આતીયા શેટ્ટી રોમેન્ટીક કોમેડી ફીલ્મ "મોતીચુર ચકનાચુર" નું ગુરૂવારે નવુ પોસ્ટર રીલીઝ કરાયું છે. જેમાં બન્ને એકટર નવ વિવાહીત જોડી લાગી રહ્યા છે.
"મોતીચુર ચકનાચુર"નું નવુ પોસ્ટર રીલીઝ જેમાં, નવાજ અને આતીયા લાગી રહ્યાં છે. નવોઠા જોડી
પોસ્ટરમાં નવાઝુદ્દીન સિદ્દીકી પલંગ પર બેઠો છે અને તેના મોમાં લાડુ છે. આતિયા શેટ્ટી તેની બાજુમાં બેઠી છે, જે આ આતિયા ખીજાયેલી જોવા મળી રહી છે. પણ પોસ્ટર જોઈને લાગે છે કે તે લગ્ન પહેલાની વિધિ છે. જ્યાં તેમના પરિવારજનો ખુશ જણાઈ રહ્યા છે.