ચંદીગઢઃ પંજાબી સિંગર બી પ્રાકની પત્નિ મીરાએ પુત્રને જન્મ આપ્યો છે. સિંગરે તેમની જાણકારી ગુરુવારે ઇન્સ્ટાગ્રામ પર આપી હતી.
તેમણે લખ્યું કે, ઓહ માય ગોડ. આ લખતા મારા હાથ કંપે છે કે, બેબી બોયનો જન્મ થવાથી હુ ધન્ય થયો છું. તેમના માટે હુ મારી પત્નિને ધન્યવાદ આપું છું. મે તેમને 9 મહિના સુધી જાગતી જોઇ છે.
સોશિયલ મીડિયા પર તેમની જોડીને લઇને શુભકામના અપાઇ રહી છે...