ગુજરાત

gujarat

ETV Bharat / sitara

માર્વેલ સ્ટાર ઓગસ્ટ રિચાર્ડ્સે ગે હોવાનો કર્યો ખુલાસો - covid-19 impcat

માર્વેલ સુપરહીરો ડેથલોકની ભૂમિકા ભજવનાર અભિનેતા ઓગસ્ટ રિચાર્ડ્સે આગામી સીરિઝ 'કાઉન્સિલ ઓફ ડેડ્સ' વિશેની વાતચીત દરમિયાન ફેન્સ સાથે ઇમાનદારી રાખી ખુલાસો કર્યો કે, તેઓ ગે છે. અભિનેતા સીરિઝમાં પણ ગે પાત્ર ભજવી રહ્યાં છે.

etv bharat
માર્વેલ સ્ટાર ઓગસ્ટ રિચાર્ડ્સ તે ગે છે તે અંગે ખુલાસો કર્યો

By

Published : Apr 26, 2020, 12:19 AM IST

લોસ એન્જલસ: સુપરહીરો ડેથલોકની ભૂમિકા માટે પ્રખ્યાત 'એસ.એચ.આઇ.ઇ.એલ.ડી.ના માર્વેલસ એજન્ટ્સ'. કે સ્ટાર ઓગસ્ટ રિચાર્ડ્સ તેના ફ્રેન્ડસનો આભાર માને છે. તેમણે ખુલાસા કર્યા પછી કે તેઓ ગે છે. તે પછી પણ ફ્રેન્ડસેએ તેમને પ્રેમ આપ્યો હતો.

હોલિવૂડ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રિચાર્ડ્સે ઈંસ્ટાગ્રામ લાઇવ ચેટ દરમિયાન નવી સિરીઝ 'કાઉન્સિલ ઓફ ડેડ્સ' વિશે વાત કરી હતી અને લોકોના મળેલા સમર્થન બદલ તેમનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે, 'કાલેનો દિવસ મારા જીવનનો શ્રેષ્ઠ દિવસ હતો. તામારા લોકોથી મળેલા સર્પોટના માટે મારા મનમાં જે આભારની ભાવના છે, તે વ્યક્ત કરવા માટે 'આભાર' એ એક નાનો શબ્દ છે. આ લખવાની સાથે તેણે તેનો એક ફોટો પણ શેર કર્યો જેમાં તેણે સપ્તરંગી શર્ટ પહેરેલો છે.

ABOUT THE AUTHOR

...view details