મુંબઇઃ મુલાયમ સિંહ યાદવનુ ઓફિશિયલ ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મના ટાઇટલ પરથી સ્પષ્ટ થાય છે કે, ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન અને ભારતીય રાજનીતિમાં એક કદેવર નેતાના રૂપમાં પહેચાન બનાવવા મુલાયમ સિંહ યાદવની બાયોપીક છે.
એમ.એસ. ફિલ્મ પ્રોડક્શન્સના બેનર હેઠળ બની રહી છે. આ ફિલ્મમાં અમિત સેઠ દિગ્ગજ રાજનીતીક્ષ મુલાયમ સિંહ યાદવની ભૂમિકા નિભાવી છે. ફિલ્મમાં મુલાયમ સિંહ એક ખેડૂતના પુત્રથી લઇને એક પ્રતિષ્ઠિત રાજનીતીક્ષના રૂપમાં જોવા મળશે. તેમના ચાહકો માટે તે ફિલ્મ રોમાંચીત હશે.