મુંબઈ:વર્ષ 2020 આખી દુનિયા માટે વિનાશ લઇને આવ્યું છે. જેમાં આ વર્ષની શરૂઆતમાં જ સામાન્ય માણસોથી સેલેબ્સ સુધી લોકો પોતાના ઘરમાં કેદ થયા છે. જેમનુ મુખ્ય કારણ કોરોના વાઇરસ છે.
આ ભયાનક મહામારીના કારણે બોલીવુડ ઈન્ડસ્ટ્રી થોડા મહીનાથી ઠપ થઇ ગઇ છે, પરંતુ હાલમાં કેટલાક નિયમો સાથે પુરી સુરક્ષા સાથે થોડા શૂંટીગ શરૂ કરવામાં આવ્યા છે.