ગુજરાત

gujarat

ETV Bharat / sitara

હોલીવુડ ફિલ્મના કારણે શું ઘટશે કલંકની કમાણી, વરુણે આપ્યો જવાબ - Karan johar

મુબંઈઃ કરણ જોહરના પ્રોડકશનમાં બનેલી મલ્ટીસ્ટારર ફિલ્મ 'કલંક' 17 એપ્રિલે રિલીઝ થવા જઈ રહી છે. તેના 9 દિવસ બાદ હોલીવુડ ફિલ્મ 'એવેંજર્સઃ એન્ડગેમ' 26 એપ્રિલે સિનેમાંઘરોમાં રિલીજ થશે. તેથી 'કલંક' ફિલ્મની કમાણી પર અસર પડી શકે છે. જ્યારે આ અંગે વરુણને પુછવામાં આવ્યુ તો વરુણે કઈંક આવું કહ્યું હતું...

હોલીવુડ ફિલ્મના કારણે શું ઘટશે કલંકની કમાણી..?

By

Published : Apr 7, 2019, 6:22 PM IST

વરુણ ધવનને કહ્યં હતું કે" 'કલંક' ઈન્ટરનેશનલ ફ્રન્ટ પર રિલીજ થઈ રહી છે. મને લાગે છે કે 9 દિવસ પુરતા છે. જેના આધારે દર્શકો નક્કી કરી શકે કે તેઓને ફિલ્મ પસંદ આવી છે કે નહી. જો દર્શકોને ફિલ્મ પસંદ આવશે તો બોક્સ ઓફિસ પર ચાલવાની જ છે. મારા મતે બંને ફિલ્મો માટે સ્ક્રિન સ્પેસ હોવાથી 'કલંક'ની કમાણી પર કોઈ અસર ન પડવી જોઈએ"

મલ્ટીસ્ટારર ફિલ્મમાં વરુણ ધવન, આલિયા ભટ્ટ, માધુરી દીક્ષિત, સંજય દત્ત, સોનાક્ષી સિન્હા, આદિત્ય રોય કપુર સ્ટાર છે. ફિલ્મનુ બજેટ આશરે 80 કરોડ હોવાનું જાણવા મળ્યું છે.

ABOUT THE AUTHOR

...view details