દુનિયાભરમાં લોકો ક્રિસમસની તૈયારી કરી રહ્યાં છે. ત્યારે સિંગર જસ્ટીન બીબરે શનિવારે સોશિયલ મીડિયા પર એક તસવીર પોસ્ટ કરી હતી. જેમાં તે હેલી સાથે શર્ટલેસ થઈ હૉટ પોઝ આપતો જોવા મળે છે.
સિંગર જસ્ટીન બીબરે ચાહકોને આપી ક્રિસમસ ગીફ્ટ, પત્ની સાથે શેર કર્યો ફોટો - જસ્ટીન બીબરે શેયર કરી ક્રિસમસ હોટ પિક્ચર
વૉશિંગ્ટનઃ લોકપ્રિય સિંગર જસ્ટીન બીબરે તેના ચાહકોને ક્રિસમસ પર એક ગીફ્ટ આપી છે. તેણે સોશિયલ મીડિયા પર પત્ની હેલી સાથે હૉટ શર્ટલેસ તસવીર શેયર કરી છે. જે તેના ચાહકોને ઘણી પસંદ આવી રહી છે.
justin-bieber
સિંગરે ઈન્સ્ટાગ્રામ પર આ હૉટ લુકની પોસ્ટ શેયર કરતાં લખ્યું હતું કે, "મારા આ વર્ષનું ગીફ્ટ @haileybieber #માઈકૈલ્વિન્સ." આ પોસ્ટ થોડાક સમયમાં એન્ટરટેઈનમેન્ટ વર્લ્ડમાં ફેલાઈ હતી. જેને તેના ચાહકો સહિત સેલિબ્રિટીઝે પણ ઘણી પસંદ કરી હતી.