લોસ એન્જેલસ : કોવિડ -19 મહામારીથી આખું વિશ્વ પરેશાન છે. આવી સ્થિતિમાં ગાયક જ્હોન લિજેન્ડે બેઘર વ્યક્તિને મદદ કરી છે. જરૂરિયાતમંદ વ્યક્તિને મદદ કરતી વખતે, તેણે તેને દસ ડોલરની નોટ આપી.
ગાયક જ્હોન લિજેન્ડે બેઘર વ્યક્તિને કરી મદદ - john legend
કોવિડ -19 મહામારીથી આખું વિશ્વ પરેશાન છે. આવી સ્થિતિમાં ગાયક જ્હોન લિજેન્ડે બેઘર વ્યક્તિને મદદ કરી છે. જરૂરિયાતમંદ વ્યક્તિને મદદ કરતી વખતે, તેણે તેને દસ ડોલરની નોટ આપી.

ગાયક જ્હોન લિજેન્ડે બેઘર વ્યક્તિને કરી મદદ
એક રિપોર્ટ મુજબ, એટીએમમાંથી પૈસા ઉપાડ્યા પછી જ્હોને એક જરૂરિયાતમંદ માણસ સાથે અથડાઈ ગયા. જ્હોને એ વ્યક્તિની મદદ કરી અને તેને દસ ડોલરની નોટ આપી.
જ્હોને એ સમયે માસ્ક પહેર્યું હતું, પરંતુ હાથમાં ગ્લોવ્ઝ ન્હોતા. પરંતુ જ્હોને સુરક્ષાનું ધ્યાન રાખીને સોશ્યિલ ડિસ્ટન્સનું પાલન કર્યું હતું.