ગુજરાત

gujarat

ETV Bharat / sitara

બોબી દેઓલની ફિલ્મ ‘CLASS OF '83’નો ફર્સ્ટ લુક રિલીઝ - 'ક્લાસ 'ઓફ' 83 (CLASS OF '83)

બોબી દેઓલ નેટફ્લિક્સ નામ 'ક્લાસ 'ઓફ' 83 (CLASS OF '83) ફિલ્મમાં તે પોલીસ અધિકારીના રોલમાં જોવા મળશે. ફિલ્મના પહેલા લુકમાં અનુમાન લગાવી શકાય છે કે, બોબી દેઓલ OTT પ્લેટફોમ પર ધૂમ મચાવશે.

બોબી દેઓલની નેટફ્લિક્સ ફિલ્મ ક્લાસ'ઓફ '83 નો ફર્સ્ટ લુક થયો રિલીઝ
બોબી દેઓલની નેટફ્લિક્સ ફિલ્મ ક્લાસ'ઓફ '83 નો ફર્સ્ટ લુક થયો રિલીઝ

By

Published : Jul 16, 2020, 2:52 PM IST

નવી દિલ્હીઃ Netflix આજે એક મોટું એલાન જાહેર થયું છે. એક સાથે 17 ભારતીય એરિજનલ્સની લિસ્ટ જાહેર કરવામાં આવી છે. આ લિસ્ટમાં બોલિવુડના દિગ્ગજ સીતારાઓ તેમજ કલાકારો પણ જોવા મળશે. પરંતુ બોબી દેઓલનો લુક રિલીઝ થતાની સાથે જ સોશિયલ મીડિયામાં ધમાલ મચાવી દીધી છે. બોલી દેઓલનું નેટફ્લિક્સ નામ 'ક્લાસ 'ઓફ' 83 (CLASS OF '83) આ ફિલ્મમાં તે પોલીસ અધિકારીના રોલમાં જોવા મળશે. ફિલ્મના પેલા લુકમાં અનુમાન લગાવી શકાય છે કે, બોબી દેઓલ OTT પ્લેટફોમ પર ધુમ મચાવશે.

બોબી દેઓલ ક્લાસ'ઓફ '83ની કહાની એક શાનદાર પોલીસ અધીકારીની છે. તેમને પોલીસ એકેડમીના ડીમ બનાવવામાં આવ્યાં છે. પરંતુ તેમને ફેસલો લીધો છે કે, ભષ્ટ્રાચારી અક્સરશાહીને સજા આપવામાં આવશે. તેમના માટે એક પ્લાન પણ બનાવવામાં આવ્યો છે. પરંતુ તેમાં પોતે પણ તેમનો શિકાર બની જાય છે. જેમાં બોબી દેઓલ આ વખતે એક મોટો ધમાકો કરવા જઇ રહ્યાં છે.

ABOUT THE AUTHOR

...view details